શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ સલવાવનું ગૌરવ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 07/02/2023ના રોજ આયોજિત રાજ્યકક્ષાની પ્રખરતા શોધ કસોટીનુ પરિણામ મંગળવારે...

