સંત નિરંકારી સત્સંગ મંડળે ચલાવેલું સ્વચ્છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્થળોએ કરેલી સાફ-સફાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) સેલવાસ, તા.26: સંત નિરંકારી સત્સંગ મંડળ દ્વારા આજે સદ્ગુરુ માતા સુદીક્ષાજીના આશીર્વાદ અને પ્રેરણાથી, સંસ્કળતિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ...

