વલસાડ જિલ્લામાં સૌથી વધુ વોટ શેર પારડીના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો વધ્યો
ધરમપુર અને કપરાડામાં ભાજપના બંને ઉમેદવારનો વોટ શેર ઘટયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.09 ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં તા. 8 ડિસેમ્બર 2022ના રોજ જાહેર...

