તહેવારોની ભીડ અટકાવવા વાપી સહિત 8 રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટ માટે તા.8 નવેમ્બર સુધી અસ્થાયી પ્રતિબંધ
મુંબઈ બાંદ્રા અને સુરત ઉધના રેલવે સ્ટેશન ઉપર ભીડભાડથી અકસ્માત સર્જાતા રેલવેએ તાત્કાલિક લીધેલો નિર્ણય (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: આગામી દિવસો દિવાળી અને...

