April 20, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ ગરબામાં યુવક ઉપર ચાકૂથી હુમલો થતાં ભાગદોડ મચી ગઈ

vartmanpravah
દિનેશ નવિનભાઈ પટેલ (28) ઉપર જુની અદાવતમાં ગૌરવ રાઠોડ અને સાગરિતો હુમલો કરી ભાગી છૂટયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.05: નવરાત્રી મહોત્‍સવના અંતિમચરણમાં વલસાડના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી લાયન્સ કલબ દ્વારા ચણોદ સ્કૂલમાં બાળકોને થતાં કેન્સર અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah
  (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.05: આજના સમયમાં સમાજમાં કેન્‍સરને લગતા રોગોના ઘણા બનાવો બનતા હોય છે અને ખાસ કરીને નાના બાળકોમાં આ જીવલેણ...
Breaking Newsકપરાડાગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.04 : રાજ્‍ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના ઉત્‍પાદનોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે લઘુતમ ટેકાના ભાવે ઉત્‍પાદનની ટેકાના ભાવે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

રાજ્‍યમાં સૌથી વધુ પ્રદૂષિત ગણાતા શહેર વાપીમાં પ્રદૂષણ ઘટયું: હવે, સૌથી વધુ પ્રદૂષણ વડોદરામાં

vartmanpravah
વિધાનસભામાં કેગનો અહેવાલ : વાપીમાં પ્રદૂષણનો સુચકાંક 88:09 થી ઘટીને 79:95 થયો (વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો) વાપી, તા.22: ગુજરાત રાજ્‍યમાં સૌથી વધુ પ્રદૂષિત શહેર તરીકે વાપીનું...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ચીખલી તાલુકાના ફડવેલમાં વાસ્‍મોની નલ સે જલ યોજનામાં તકલાદી કામ સાથેભ્રષ્‍ટાચાર થવાનો ગામલોકોનો આક્ષેપ

vartmanpravah
ફરિયાદ નિવારણ સહિત સ્‍થાનિક આગેવાનોની અવાર-નવારની રજૂઆત બાદ પણ હાલે એકાદ ફૂટની ઉંડાઈ એ જ પાઈપ નાંખવામાં આવતો હોવાની સ્‍થાનિક લોકોમાં ફરિયાદ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્‍તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22 વિકાસની વાતો ડબલ એન્‍જીન સરકાર ગુજરાત મોડલની વતો થઈ રહી છે પરંતુ આજે પણ વલસાડ જિલ્લાના અમુક ક્ષેત્રો એવા...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડમાં આશા વર્કર બહેનો વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી

vartmanpravah
બીજી તરફ માંગણી માટે વલસાડ આશ્રમ શાળાના કર્મચારીઓએ સી.બી. દેસાઈ હાઈસ્‍કૂલના મેદાનમાં પ્રતિક ધરણા કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વલસાડ જિલ્લા સહિત ગુજરાત...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીના તબીબ પરિવારને ટુકવાડા હાઈવે પર અકસ્‍માત નડયો : મર્સિડીઝ કારને અજાણ્‍યા ટ્રકે ટક્કર મારી

vartmanpravah
ડો.કૃણાલ શાહ પત્‍ની અને પૂત્ર ભાઈના ઘરેથી પરત ફરી વાપી આવતા ઘટેલી ઘટના (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વાપીનો તબીબ પરિવાર ટુકવાડા સબંધીને ઘરેજવા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટનું અનોખું પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેરનું અભિયાન

vartmanpravah
કાપડની થેલી અડધી કિંમતમાં વિતરણ : થેલી પરત આપો તો પૈસા પરત આપવામાં આવે છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વલસાડમાં ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે સેવા પખવાડીયુ અંતર્ગત વાપી તાલુકા અને શહેર ભાજપ મહિલા મોરચા તથા ડોક્‍ટર સેલના સંયુક્‍ત ઉપક્રમે દવા વિતરણ તેમજ હિમોગ્‍લોબીન ટેસ્‍ટનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: આત્‍મનિર્ભર ભારતના પ્રણેતા વિશ્વ પ્રસિદ્ધ યશસ્‍વી પ્રખર રાષ્‍ટ્રવાદીમાનવતાવાદી સેવાભાવી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે 17 સપ્‍ટેમ્‍બર થી બીજી ઓક્‍ટોબર...