વાપીમાં 10 ઉપરાંત ગણેશ પંડાલોમાં નાણામંત્રીએ શ્રીજીની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો
વાપી ગણેશમય બન્યુ છે : પંડાલોમાં બાપા મોરીયાની આસ્થાપૂર્વક સેવા પૂજા અર્ચનાનો ભક્તિ માહોલ છવાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: ગણેશ ચતુર્થીના શુભ દિનથી...

