વાપી રેલવે ઓવરબ્રિજ ઉપર રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત : એક ઘાયલ : કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો
પુલના દમણ તરફના છેડા ઉપર અકસ્માત : ટેમ્પો બ્રિજની દિવાલ તોડી લટકી પડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17 વાપી પૂર્વ-પヘમિને જોડતા હાર્ટ લાઈન સમા...

