વિવિધ રંગારંગ કાર્યક્રમ અને દેશભક્તિના જોસ સાથે સલવાલગુરુકુળમાં આઝાદ દિનની ઉજવણી કરાઈ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ ખાતે હર્ષોલ્લાસ સાથે સ્વતંત્રદિનની ઉજવણી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16 શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ (વાપી) સંચાલિત વિવિધ શૈક્ષણિક એકમો દ્વારા...

