પારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયું
મોટી સંખ્યામાં મહિલાઓ તિરંગા યાત્રામાં જોડાઈ આઝાદીની લડાઈમાં મહિલાઓનો પણ સિંહ ફાળો હોવાની યાદ અપાવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.13 આઝાદી કા અમૃત મહોત્સવના...

