આર.ટી.ઇ. એક્ટ અંતર્ગત ધોરણ 1માં બાળકોને વિનામૂલ્યે પ્રવેશ માટે તા.30મીથી ઓનલાઈન ફોર્મ ભરાશે
2022-23ના વર્ષ માટે વલસાડ જિલ્લાની 252 શાળાઓમાં 2344 જગ્યાઓ ઉપર પ્રવેશ મળશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.25: ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના...

