વાપી સાતારકર મિત્ર મંડળનો ચોથો વાર્ષિક દશેરા સ્નેહ મિલન સમારોહ યોજાયોઃ સમાજના તેજસ્વી તારલાઓનું બહુમાન કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: સાતારકર મિત્ર મંડળ વાપી જિલ્લા વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી દ્વારા આયોજીત ચોથો વાર્ષિક દશેરા સ્નેહ મિલન સમારોહની...

