ધરમપુરના નાની ઢોલડુંગરીમાં સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તક અર્પણનો કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામમાં સાકાર વાંચન કુટીર ખાતે ગાંધી જયંતિ તથા લાલ બહાદુર શાષાી જયંતિ નિમિત્તે સ્પર્ધાત્મક પરીક્ષા...

