ચીખલીના સોલધરામાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં વહીવટી તંત્ર દ્વારા કિટ વિતરણમાં સાંજ પડી જતા લાભાર્થીઓની ધીરજ ખૂટતા મચાવેલો હોબાળો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.27: તાલુકાના સુરખાઇ ગામે શુક્રવારના રોજ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યકક્ષાના વન અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈપટેલની ઉપસ્થિતિમાં યોજાયો...

