સેલવાસ નગરપાલિકા દ્વારા ‘સફાઇ મિત્ર સુરક્ષા’ શિબિર યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.26: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિદેર્શ અને કુશળ માર્ગદર્શનમાં સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીની અધ્યક્ષતામાં...

