કપરાડાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બિમાર કિશોરને એક્સપાયરી ડેટની દવા આપી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: અંતરીયાળ કપરાડા વિસ્તારમાં માંડવા ગામે કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજે બેદરકારીનો બનાવ બન્યો હતો. ગ્રામ્ય વિસ્તારના એક કિશોરને એક્સપાયરી...

