March 17, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11435 Posts - 0 Comments
Breaking Newsગુજરાતદેશવાપી

વાપી રેલવે સ્‍ટેશન(પ.) ઉપર ટેક્ષી પાર્કિંગનો મુદ્દો ગરમાયોઃ સ્‍ટેશન માસ્‍ટરે નન્નો ભણ્‍યો: પાર્કિંગનો કોન્‍ટ્રાક્‍ટ અપાયો હોવાથી ટેક્ષી પાર્કિંગ અટકાવાયું હોવાનો ટેક્ષી ચાલકોનો આક્ષેપ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15 વાપી રેલવે સ્‍ટેશન (પヘમિ)માંદમણના ટેક્ષી ચાલકો ટેક્ષી પાર્કિંગ કરતા રહેલા છે પરંતુ સોમવારે સ્‍ટેશન માસ્‍ટર દ્વારા પાર્કિંગ નહી કરવાની...
Breaking Newsદીવ

દીવમાં જલારામ મંદિરનો 28મો પાટોત્‍સવ ધામધૂમથી ઉજવાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.15 દીવ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ મંદિરે પાટોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વર્ષે કોરોના મહામારીને...
Breaking Newsદમણદેશ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્‍ય સચિવ ડો.એ. મુથમ્‍માની સલાહ પર દમણની પોલીકેબ ઈન્‍ડિયા લિ. કંપનીએ પ્રશાસનના સહયોગથી સીએસઆર હેઠળ પોષણ કીટનું કરેલું વિતરણ

vartmanpravah
ડીઆઈએ નિવર્તમાન પ્રેસિડેન્‍ટ અને પોલીકેબ ઈન્‍ડિયા લિમીટેડના પ્રમુખ (ઓપરેશન એચઆર) રમેશ કુંદનાની અને આરોગ્‍ય વિભાગની ટીમે પીએચસી સેન્‍ટર જુમ્‍પરીન, કથીરિયા અને ખારાવાડમાં પૌષ્ટિક ખોરાકનું કરેલું...
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 દાદરા નગર હવેલીની સમાજસેવી સંસ્‍થા સ્‍વદેશ ફાઉન્‍ડેશનના પ્રમુખ અને સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર 14ના સભ્‍ય શ્રી કિશનસિંહ પરમાર અને...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

સોળસુંબામાં યુવાને ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા : ઘટનાનું ઘૂંટાતું રહસ્‍યં

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.15 ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે એક યુવાને ગળે ફાંસો લઈ આત્‍મહત્‍યા કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી...
Breaking Newsદીવદેશ

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ બિપીનભાઈ શાહનાં નેતૃત્વ હેઠળ કલેકટર સલોની રાયની દમણ બદલી થતા ભાજપ પરિવારે પાઠવેલી શુભકામના

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દીવ, તા.15 દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ બિપીનભાઈ શાહનાં નેતળત્‍વ હેઠળ દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયની દમણ બદલી થતાં આજરોજ દીવ જિલ્લા...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા મુખ્‍ય કાર્યકારી અધિકારીની અધ્‍યક્ષતામાં સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ, 2021 ના સંદર્ભમાં બેઠક યોજાઈ

vartmanpravah
આજથી દમણમાં સર્વેક્ષણ ટીમ દ્વારા સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ, 2021ની શરૂઆત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15 દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીશ્રીની અધ્‍યક્ષતામાં, આજે15.02.2022 ના...
Breaking Newsદમણદેશ

દમણ જિ.પં. : પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ ‘પુરુષ’ માટે અનામત હોવાથી મહિલા સભ્‍યો મોહભંગ

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મહિલાઓના સશક્‍તિકરણ અને આત્‍મનિર્ભર બનાવવા અનેક આવકારદાયક પ્રયાસો થયા છે પરંતુ રાજકીય નેતૃત્‍વની દૃષ્‍ટિએ જિલ્લા પંચાયતોમાં અઢી વર્ષ સામાન્‍ય રાખવાના સ્‍થાને પુરુષ...
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 દાદરા નગર હવેલીમા નવા 01કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 12 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6287 કેસ...
Breaking Newsદેશસેલવાસ

સેલવાસની મહિલા ગુમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 સેલવાસના કામળી ફળિયામા પુત્ર સાથે રહેતી 54વર્ષીય મહિલા જે માનસિક રીતે ડિસ્‍ટર્બ હોય ઘરેથી કોઈને પણ કઈ પણ કહ્યા...