સંઘપ્રદેશ દાનહઅને દમણ-દીવને ભારત સરકાર દ્વારા રૂા.250 કરોડની ભેટ દાનહના રખોલી-ખડોલી-વેલુગામ રોડની ફોરલેન યોજના મંજૂર : સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રૂા.163 કરોડની ફાળવણી
દીવમાં રોડના વિસ્તૃતીકરણ માટે પણ રૂા. 90 કરોડ ફળવાયા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિનો ફરી એકવાર સંઘપ્રદેશને મળેલો લાભ : પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રદેશના જર્જરીત અને...

