ખાનવેલ ખાતે વન વિભાગે વાયરલ વીડિયોના માધ્યમથી ખેરના લાકડાના તસ્કરને મુદ્દામાલ સહિત ઝડપી પાડયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30 ખાનવેલ ખાતે વન વિભાગે વાયરલ વીડિયોના માધ્યમથી ખેરના લાકડાના તસ્કરને મુદ્દામાલ સાહિત ઝડપી પાડયો છે ખેરના કુલ 7735 કિલો...

