ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ મોટી સંખ્યામાં જીત મેળવતા કોગ્રેંસમાં દિવાળી જેવો માહોલ
સાદકપોરના શૈલેષભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીની નવસારી જિલ્લાની કમાન સંભાળતાં જિલ્લાના તાલુકાઓમાં ગ્રામ પંચાયતના પરિણામો દબદબો રહ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.22 ચીખલી તાલુકામાં મોડીરાત...

