સરીગામ પંચાયતની ચૂંટણીમાં રાકેશભાઈ પ્રેરીત પેનલના સરપંચના ઉમેદવાર સહદેવભાઈ વધાતનો ભવ્ય વિજય
પંચાયતના સભ્યોની 20 બેઠકમાંથી 11 બેઠક પર જીત હાંસલ કરી મેળવેલી સ્પષ્ટ બહુમતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.22 ઉમરગામ તાલુકામાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીના...

