મોટી દમણ-પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી સંપન્ન
શોભાયાત્રા અને મહાપ્રસાદમાં સેંકડો ભાવિકભક્તોએ લીધેલો લાભ વરસો પહેલા સ્વાધ્યાયના પ્રણેતા પ.પૂ. પાંડુરંગ શાષાી-દાદાના આગમનથી પાવન બનેલી પટલારાની ભૂમિ પ્રસિદ્ધ કથાકાર મેહુલભાઈ જાનીના આગમનથી ફરી...

