September 20, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Other

તા.20 થી 24મી ડિસેમ્‍બર સુધી સુશાસન સપ્તાહ અંતર્ગત દીવની ચારેય ગ્રામ પંચાયતોમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને કુશળ માર્ગદર્શનથી સમગ્ર તંત્ર ગામમાં જઈ ગ્રામવાસીઓની સમસ્‍યાનું નિરાકરણ કરશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.17 ‘આઝાદી કા અમૃત...
Breaking Newsદમણ

દમણ જિ.પં.ના સોમનાથ-એના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન હરીશભાઈ પટેલે આગવી રીતે ઉજવેલો પોતાનો જન્‍મદિવસ

vartmanpravah
નાયલાપારડીની સરકારી પ્રાથમિક શાળામાં પહોંચી ધોરણ-1 અને રના બાળકોને સ્‍વેટર તથા મિઠાઈ આપી તેમની સાથે રીનાબેન પટેલ અને તેમના પતિ હરીશભાઈ પટેલે ઉજવેલો જન્‍મદિવસ (વર્તમાન...
Breaking Newsદમણ

સમાજ કલ્‍યાણ વિભાગ, સર્વ શિક્ષા અભિયાન અને આરોગ્‍ય વિભાગના સંકલનમાં, દમણ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને વિવિધ રીતે વિકલાંગ લોકો માટે બે દિવસીય મૂલ્‍યાંકન શિબિરનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17 સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી પૂજા જૈનના માર્ગદર્શન હેઠળ આઝાદીના અમળત મહોત્‍સવ...
Breaking Newsનવસારી

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના ૦૫ કેસ નોંધાયાં: ૩૫ કોવિડ હોસ્પિટલમાં ઍકટીવ કેસ

vartmanpravah
નવસારીઃ નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યકિતઓના ૪૯૮૨૦૬ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આજે કોરોના પોઝીટીવના ૦૫ કેસ નોધાયાં છે. આજદિન સુધીમાં કુલ...
Breaking Newsનવસારી

નવસારી ખાતે કૃષિ કાર્યક્રમ યોજાયો: નવસારી જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે અનુરોધ કર્યો

vartmanpravah
નવસારીઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નેચરલ કોન્કલેવ કાર્યક્રમ આણંદ ખાતે યોજાયો હતો. નેશનલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવ અંતર્ગત નવસારી જિલ્લાકક્ષાનો કાર્યક્રમ બી.આર.ફાર્મ, નવસારી ખાતે...
Breaking Newsવલસાડ

તા.૧૮મી ડિસેમ્‍બરે કપરાડા તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ માટે ૨૫ હજારથી ડોઝ ઉપલબ્‍ધ કરાશે

vartmanpravah
વલસાડ તા.૧૬: કોરોનાની મહામારીમાં કોરોના જેવા ગંભીર રોગથી બચવા હાલ કોવિડ-૧૯ ૨સીક૨ણ જ એક માત્ર ઉત્તમ ઉપાય છે. કોરોના સામે લડવાની શક્‍તિમાં વધારો કરી શકાય...
Breaking Newsવલસાડ

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવી

vartmanpravah
વલસાડઃ તા.૧૬: વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્‍ય/ મધ્‍યસત્ર/ પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.૧૯/૧૨/૨૦૨૧ ને રવિવારના રોજ સવારના ૦૭.૦૦ વાગ્‍યા થી સાંજના ૦૬.૦૦ વાગ્‍યા સુધી યોજાનાર...
Breaking Newsવલસાડ

વાપી ખાતે રાજ્‍યકક્ષા શાળાકીય અંડર-19 જૂડો ભાઇઓ/બહેનોની સ્‍પર્ધા યોજાશે

vartmanpravah
વલસાડ તા.16: રમત ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી વલસાડ દ્વારા આયોજિત રાજ્‍યકક્ષા શાળાકીય અંડર-19 જૂડો ભાઇઓ/ બહેનોની...
Breaking Newsવલસાડ

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા.18મી ડિસેમ્‍બરે યોજાશે

vartmanpravah
વલસાડ તા.16: વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા.18/12/2021 ના રોજ 12:30 કલાકે કલેકટર કચેરીના સખાભંડ ખાતે કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને યોજાશે. આ બેઠકમાં માર્ગ અને મકાન...
Breaking Newsવાપી

વાપીના હરિયા પાર્ક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ડુંગરાના અંબામાતા મંદિરમાં હનુમાનજી, શિવપરિવાર, ગણેશજીની મૂર્તિઓનું શાષાોક્‍ત વિધિ-વિધાન સાથે કરવામાં આવેલી સ્‍થાપના

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16 વાપી નજીક ડુંગરા ગામે 27 વર્ષથી બિરાજમાન અંબા માતા મંદિરે દરેક સમાજના લોકો આવે અને તેમના ઈષ્ટદેવને નમન કરી...