વલસાડમાં રાષ્ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાલ પાડી બેંકોના ખાનગીકરણ બિલનો કરેલો વિરોધ
જિલ્લાના બે હજાર ઉપર બેંક કર્મચારીઓ હડતાલ-પ્રદર્શનમાં જોડાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16 દેશની કેટલીક રાષ્ટ્રિયકૃત બેંકનું ખાનગીકરણ કરવા માટે સરકાર ચાલુ સંસદીય છત્રમાં...

