ભામટી પ્રગતિ મંડળે ‘ભારત રત્ન’ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલા શ્રદ્ધા સુમન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06 ‘ભારત રત્ન’ ડો. બાબા સાહેબ આંબેડકરના 66મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે ભામટી પ્રગતિ મંડળે પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ આપી...

