વલસાડ સ્ટેશન ગુજરાત કવીન ટ્રેનમાં યુવતિ આપઘાત પ્રકરણમાં સંસ્થાના સંચાલકો ઉપર ગુનો નોંધાયો
(વાપી બ્યુરો) વાપી, તા.6: વલસાડ રેલવે સ્ટેશને ગુજરાત કવીન ટ્રેનમાં વડોદરામાં અભ્યાસ કરતી યુવતી ઉપર થયેલ ગેંગરેપના આઘાતમાં ટ્રેનમાં આપઘાત કરી જીવન ટૂંકાવનારી ચકચારી ઘટનામાં...

