એમિક્રોન વેરિઅન્ટ વાયરસની સાવચેતી માટે વિદેશથી આવેલા વલસાડ જિલ્લાના 12 મુસાફરોને ક્વોરોન્ટાઈન કરાયા
વિદેશથી આવેલામાં સિંગાપુર-2, યુ.કે.-6, સાઉથ આફ્રિકા-2, બ્રાઝિલ-1 અને બાંગ્લાદેશના 1 મળી કુલ 12 મુસાફરનો સમાવેશ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02 કોરોનાની બીજી લહેર હજુ...

