Breaking Newsવલસાડવાપીવલસાડ – કાંપરી રેલવેફાટક 29મી નવે.થી 05 ડિસે. 2021 સુધી સરકારના પગલે બંધvartmanpravahNovember 29, 2021 by vartmanpravahNovember 29, 20210 વાહન ચાલકોને પાંચ કિલોમીટર ચકરાવો કરી વલસાડ આવવાની ફરજ પડશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.29 વલસાડ નજીક આવેલું કાંપરી રેલ્વે ફાટક નંબર 101નું સમારકામ...
Breaking Newsવાપીએક સમયે દેશ માટે બ્લાઇન્ડ ટી-20 વર્લ્ડ કપમાં વિજય અપાવનાર ખેલાડીના પિતા અન્નક્ષેત્રમાં ભોજન લઈ જીવન ગુજારવા મજબૂરvartmanpravahNovember 29, 2021 by vartmanpravahNovember 29, 20210 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29 પ્રજ્ઞાચક્ષુ ખેલાડી કેતન પટેલના પિતા બાબુભાઇ પટેલ હાલની આર્થિક સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે. વલસાડ જિલ્લાના ફ્લધરા ગામે આવેલ જલારામ...
Breaking Newsગુજરાતનવસારીચીખલીના માંડવખડક ગામે આઈટીઆઈની વિદ્યાર્થીની કોરોના પોઝેટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાયાvartmanpravahNovember 29, 2021 by vartmanpravahNovember 29, 20210 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.29 ચીખલી તાલુકાના માંડવખડક ગામે આઇટીઆઈની વિદ્યાર્થીની કોરોના પોઝેટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા અગાસી આઇટીઆઈમાં સહ વિદ્યાર્થીઓના એન્ટીજન ટેસ્ટ કરી...
Breaking Newsગુજરાતનવસારીરાનકુવામાં ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્થાનિકોમાં ગભરાહતvartmanpravahNovember 29, 2021 by vartmanpravahNovember 29, 20210 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા. 29 રાનકુવા ગામે ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્થાનિકોમાં ગભરાહતનો માહોલ સર્જાવા પામ્યો હતો....
Breaking Newsદમણદીવદેશસેલવાસસેલવાસ ન.પા. દ્વારા પંચાયત માર્કેટની 19 દુકાનો સીલ કરાઈ : દુકાનદારો દ્વારા ભાડુ નહીં ભરતા પાલિકાએ ખોલેલું ત્રીજુ નેત્રvartmanpravahNovember 29, 2021 by vartmanpravahNovember 29, 20210 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29 સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં આવેલ પંચાયત માર્કેટમાં પાલિકાનું ભાડુ નહી ભરનાર દુકાનદારોની 19 દુકાનોને સીલ કરવામા આવી...
Breaking Newsદેશસેલવાસનેપાળ ખાતે આયોજીત આંતરરાષ્ટ્રીય ચેસ ટૂર્નામેન્ટમાં સેલવાસના યુવાને ગોલ્ડ મેડલ મેળવ્યોvartmanpravahNovember 29, 2021 by vartmanpravahNovember 29, 20210 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29 દાદરા નગર હવેલી અને દમણ-દીવના ચેસના કોચ નેપાળ ખાતે આયોજીત આંતરરાષ્ટ્રીય ચેસ ટૂર્નામેન્ટમાં ત્રણ ખેલાડીઓને હરાવી ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો...
Breaking Newsસેલવાસદાનહ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ‘કેચ ધ રેઇન’ વિષય પર સ્પર્ધા યોજાઈvartmanpravahNovember 29, 2021 by vartmanpravahNovember 29, 20210 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29 આઝાદીનો અમળત મહોત્સવ અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ યુથ અફેયર્સ અને સ્પોર્ટ્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને નહેરુ યુવા કેન્દ્ર સેલવાસ દ્વારા...
Breaking Newsગુજરાતવલસાડવાપીવાપી ન્યાયાલય પરિસરમાં કેન્ટીન અને પાર્કીંગ પોલીસ બુથ જેવી સેવાઓનો પ્રારંભvartmanpravahNovember 29, 2021 by vartmanpravahNovember 29, 20210 પક્ષકારો-વકીલોને લાંબા સમયથી પડી રહેલી તકલીફોનો અંત આવશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29 વાપી ન્યાયાલયમાં આજે સોમવારે વિવિધ સેવાઓનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો. વલસાડ...
Breaking Newsગુજરાતવાપીવલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોની વરણીvartmanpravahNovember 29, 2021 by vartmanpravahNovember 29, 20210 શશીકાન્ત જગનજી પટેલ જિલ્લા પ્રમુખ તથા શસીકાન્ત મોહનભાઈ જિલ્લા મંત્રી તરીકેની નિયુક્તિ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29 વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘની મીટીંગ તાજેતરમાં...
Breaking Newsગુજરાતકપરાડામાં જીત કુને-ડો એસોસિએશન કરજુ ગ્રુપ દ્વારા લેવાઈ માર્શલ આર્ટ્સ વિશેની પરીક્ષાvartmanpravahNovember 29, 2021 by vartmanpravahNovember 29, 20210 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29 ગત તા.27 નવેમ્બર 2021 મિક્સ માર્શલ આર્ટ્સના મહાન ગુરૂ સીકુ બ્રુસલીના જન્મ દિને કપરાડા તાલુકામાં જીત કુને-ડો એસોસિએશન દ્વારા...