September 18, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દીવમાં સ્‍વિમિંગ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
વિજેતાઓને દીવના નાયબ વિભાગીય પોલીસ અધિકારી મનસ્‍વી જૈન, મદદનીશ શિક્ષણ નિયામક દિલાવર મન્‍સૂરી અને રમતગમત અધિકારી મનીષ સ્‍માર્ટ દ્વારા ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્‍માનિત...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29 સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને કોવિડ-19ના અનુસંધાને...
Breaking Newsદમણદેશ

દાનહ અને દમણ-દીવમાં એલ્‍ડર લાઈન હેલ્‍પલાઈન 14567 વૃદ્ધો માટે બની રહી છે આશીર્વાદરૂપ

vartmanpravah
અત્‍યાર સુધી 1 હજાર જેટલા આવેલા કોલ્‍સથી વરિષ્‍ઠ નાગરિકોની સમસ્‍યા ઉકેલવા સફળ રહેલ હેલ્‍પ લાઈન   (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 29 સંઘપ્રદેશ દાદરા...
Breaking Newsસેલવાસ

સેલવાસની એક સંસ્‍થાએ 9 લાખના ખર્ચે તૈયાર કરાયેલ મોક્ષ રથ સેવા શરૂ કરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28 સેલવાસની એક સંસ્‍થાએ 9 લાખના ખર્ચે તૈયાર કરાયેલ મોક્ષ રથ સેવા શરૂ કરી છે સ્‍વતંત્ર સેનાનીના દોહિત્રએ 4 લાખનો...
Breaking Newsદમણ

ચૂંટણીને લઈ પાતલીયા ચેક પોસ્‍ટ ખાતે સંઘપ્રદેશમાંથી આવતા તમામ શંકાસ્‍પદ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા. 28 સમગ્ર ગુજરાતમાં દસ હજારથી વધુ ગામ પચાયતોમાં આગામી 19મી ડિસેમ્‍બરના રોજ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી યોજાય રહી છે ત્‍યારે...
Breaking Newsગુજરાતવાપી

વાપી ન.પા.ની સામાન્‍ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન : 51.87 ટકા કુલ મતદાન નોંધાયું

vartmanpravah
મંગળવારે મતગણતરી : વોર્ડ નં.4ના મોર્ડન સ્‍કૂલમાં બુથ નં.4માં ઈવીએમ મશીન ખોટકાતા બે કલાક મતદાન બંધ રહ્યું ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 109 ઉમેદવારોનું...
ગુજરાતવલસાડ

ધરમપુરમાં મહારક્‍તદાન કેમ્‍પમાં નેત્રદાન-અંગદાન-દેહદાનનો સંકલ્‍પ લેવામાં આવ્‍યો

vartmanpravah
અંતરીયાળ વિસ્‍તારમાં લોક જાગૃતિનો થઈ રહેલો સંચાર (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28 ધરમપુર કાનજી ફળીયામાં આજરોજ મહારક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નેત્રદાન,...
Breaking Newsવાપી

વાપીમાં 6 કરોડની બોગસ ઈનપુટ ટેક્‍સ ક્રેડીટ લેનાર સ્‍ક્રેપના વેપારીની ધરપકડ

vartmanpravah
જ્‍યુડિશિયલ કસ્‍ટડી હેઠળ આરોપી રમેશચંદ્ર તુલસીદાસ અગ્રવાલને નવસારી જેલમાં મોકલી અપાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28 સુરત કમિશ્‍નરેટ અને સેન્‍ટ્રલ જી.એસ.ટી. દ્વારા કરાયેલ તપાસ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

મોટી દમણ દીવાદાંડી : શરદમાં વસંતનો આવિષ્‍કાર: ઓટ્‍મન (શરદ) મેળાએ ફકત પર્યટકોનું જ નહીં પરંતુ સ્‍થાનિક લોકોનું પણ મન મોહી લીધું : પ્રશાસક પ્રફુલભાઈ પટેલની શ્નપારખુઙ્ખનજર પડતા જૂના લાઈટ હાઉસની બદલાયેલી શકલ અને સૂરત

vartmanpravah
દમણ, તા.28: મોટી દમણની જૂની દીવાદાંડીના કાંગરા ખરી ચૂકયા હતાં, કોઈની પણ તેના ઉપર નજર નહીં હતી તેમાં સંઘપ્રદેશ પ્રશાસનની ફૂંકેલા નવા પ્રાણથી આજે જર્જરીત...
Breaking Newsદીવ

આઝાદીના અમૃત મહોત્‍સવના ઉપલક્ષમાં આજે દીવમાં યુવા કાર્યક્રમોને ખેલવિભાગ દ્વારા આયોજીત તરણ અને ફીટનેશ લીગ ચેમ્‍પિયનશીપ

vartmanpravah
દીવ, તા.28: સંઘપ્રદેશના પ્રશાસનશ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં, ખેલસચિવ શ્રીમતી પૂજા જૈનના માર્ગદર્શન અને દીવ કલેકટર શ્રીમતી સલોની રાયના સહયોગથી આઝાદીના અમૃત મહોત્‍સવના ઉપલક્ષમાં યુવા...