September 18, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsપારડી

વાપી પાલિકા ચૂંટણીમાં વોર્ડ નં.7માં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ

vartmanpravah
પાલિકા ચૂંટણી પ્રચારમાં પ્રથમ જાહેર સભા દિલ્‍હીના ધારાસભ્‍ય નરેન્‍દ્ર યાદવ ઉપસ્‍થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25 વાપી નગરપાલિકાના ચૂંટણીમાં પ્રથમવાર આમ આદમી પાર્ટીએ...
Breaking Newsગુજરાતવાપી

વાપી નગરપાલિકા ચૂંટણીમાં 15602 નવા નોંધાયેલા યુવા મતદારો નિર્ણાયક સાબિત થશે

vartmanpravah
પાલિકાની 43 બેઠકો માટે 129 બુથો ઉપર મતદાન યોજાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25 વાપી નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી આડે માત્ર ગણતરીના કલાકો જ બાકી...
Breaking Newsનવસારી

ચીખલી વન વિભાગની તાબાના ગામોમાં ખેર સાગના વળક્ષો કાપવાના તુમારને મંજૂરી નહી મળતા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોમાં રોષ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.24 ચીખલી વન વિભાગની તાબાના ગામોમાં સિઝન શરૂ થયાને બે માસ જેટલો સમય વીતવા છતાં ખેર સાગના વળક્ષો કાપવાના તુમારને...
Breaking Newsગુજરાત

આજે મળેલી જિલ્લા ભાજપની બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરાઈ

vartmanpravah
સાબરકાંઠા ભાજપની જિલ્લા કારોબારી 27મીએ સાંપડ યોજાશે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ડિસેમ્‍બરમાં સાબરકાંઠાના એક દિવસના પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી (વર્તમાન પ્રવા ન્‍યુઝનેટવર્ક) હિંમતનગર, તા.24...
Breaking Newsવાપી

રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા પૂર્વે વાપીમાંપધારેલ સીકર સાંસદ સ્‍વામી સુમેદાનંદ સરસ્‍વતિનું સ્‍વાગત કરાયું

vartmanpravah
રાજસ્‍થાન પ્રગતિ મંડળ ભવનની મુલાકાત દરમિયાન સીકર, ઝુઝનું જિલ્લાના વતની માટે સીધી ટ્રેન સુવિધાની રજૂઆત કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24 મુંબઈ ખાતે યોજાનાર...
Breaking Newsગુજરાતપારડી

પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન અંતર્ગત લોક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.24 સરકારની અનેક ક્ષેત્રે નિષ્‍ફળતા તે પછી પેટ્રોલ ડીઝલના ભાવ વધારો હોય, કમર-તોડ મોંઘવારી હોય, ખેડૂતોના પ્રશ્નો હોય આમ દરેક...
Breaking Newsસેલવાસ

દાનહ-નરોલી ગામે કાનૂની શિબિરનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 દાદરા નગર હવેલી રાજ્‍ય વિધિક સેવા પ્રાધિકરણ જિલ્લા ન્‍યાયાલય સેલવાસ દ્વારા સમગ્ર ભારત જાગળતિ અભિયાન અંતર્ગત નરોલી ગામે મફત...
Breaking Newsવાપી

પાલિકાની ચૂંટણી કલંકીત બનવા ભણી: વાપીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની કાર ઉપર હુમલો કરી બે ફરાર થઈ ગયા

vartmanpravah
વોર્ડ નં.7ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ યાદવ મોડી રાત્રે પ્રચાર કરી હાઈવે ચાર રસ્‍તા રોકાયેલા ત્‍યારે ઘટેલી ઘટના (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24...
Breaking Newsસેલવાસ

સેલવાસ પાલિકા દ્વારા પંચાયત માર્કેટ ખાલી કરવા માટે નોટિસ આપવામા આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 સેલવાસ નગરપાલિકા દ્વારા પંચાયત માર્કેટના દરેક દુકાનદારોને જાણ કરવામા આવી છે કે સેલવાસ સ્‍માર્ટ સીટી લીમીટેડ દ્વારા પંચાયત માર્કેટને...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય મંત્રી મંડળે કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં વીજળી વિતરણ અને છૂટક પુરવઠા વ્‍યવસાયના ખાનગીકરણને આપેલી મંજૂરી

vartmanpravah
વિદ્યુત વિભાગના ખાનગીકરણ માટે છેવટે મંત્રી મંડળે પણ મારેલી મહોર : ખાનગીકરણની પ્રક્રિયાથી દાનહ અને દમણ-દીવના 1.45 લાખથી વધુ ગ્રાહકોને વધુ સારી સેવાઓના ઇચ્‍છિત પરિણામોને...