‘‘એક હાથથી દાન કરો તો બીજા હાથને ખબર પણ નહી પડવી જોઈએ” : કથાકાર મેહુલભાઈ જાની
મોટી દમણ હિન્દુ સ્મશાન ભૂમિના લાભાર્થે આયોજીત શિવ કથાના પાંચમા દિવસે ઉત્સાહભેર ગણેશ પ્રાગટયની કરવામાં આવેલી ઉજવણી આજે બાર જ્યોર્તિંલિંગની કથા-દર્શનનો લ્હાવો શ્રોતાઓને મળશે (વર્તમાન...

