દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં લક્ષદ્વીપના મહત્વપૂર્ણ વિષયો ઉપર કરાયેલી ચર્ચા-વિચારણા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.15 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીની સાથે...

