September 17, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsદમણ

દમણ જિલ્લામાં હવેથી જાહેર અને ખાનગી જગ્‍યામાં પોલીથીન પ્‍લાસ્‍ટિક ખાલી ડબ્‍બા બોટલ કે કચરો રઝળતો દેખાશે તો થનારી દંડાત્‍મક કાર્યવાહી

vartmanpravah
દમણ જિલ્લામાં ડેંગ્‍યુ, મેલેરિયા, ચિકનગુનિયા, પ્‍લેગ, કોલેરા જેવી ભારે ઘાતક બિમારી અટકાવવા અને પર્યાવરણ જાળવવા કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડો. રાકેશ મિન્‍હાસે બહાર પાડેલો આદેશ...
દમણ

સંઘપ્રદેશના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ સચિવ ગૌરવસિંહ રાજાવતના નેતૃત્‍વમાં દમણવાડા ગ્રા.પં. અંતર્ગત ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ દ્વારા નિર્મિત મશરૂમની ખેતીનું અધિકારીઓએ કરેલું નિરીક્ષણ

vartmanpravah
‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ની બહેનોને મશરૂમનું પોષણક્ષમ વળતર મળી રહે તે માટે તેના માર્કેટિંગ, બ્રાન્‍ડિંગ સહિતની સ્‍ટ્રેટેજી બાબતે પણ કરેલી ચર્ચા-વિચારણા પેટાઃ દમણ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી...
Breaking Newsદીવ

જિલ્લા કલેક્‍ટર સલોની રાયનાં માર્ગદર્શનમાં દીવમાં ‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ની ઉજવણી હેઠળ આંગણવાડી કાર્યકતા બહેનોને ‘ઉપરી આહાર’ અંગે તાલીમ અપાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.13 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્‍યલ વેલ્‍ફેર વિભાગના સોશિયલ વેલ્‍ફેર સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન...
Breaking NewsOtherવલસાડ

વરસાદની ઘટ વચ્‍ચે આવનાર 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

vartmanpravah
વલસાડ કૈલાસ રોડ સ્‍થિત ઔરંગા નદી પુલ પરનો વાહનવ્‍યવહાર બંધ-ઉપરવાસમાં પડલે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્‍તારમાં અપાયું એલર્ટ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.13 આવનારા...
Breaking Newsદમણ

સરકારી પોલીટેક્‍નિક કોલેજ દમણમાં ‘ફેકલ્‍ટી ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ’નો આરંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણ સરકારી પોલીટેકનિક કોલેજ, દમણના ઇલેક્‍ટ્રિકલ અને આઈટી વિભાગ દ્વારા ખ્‍ત્‍ઘ્‍વ્‍ચ્‍- પ્રાયોજિત અટલ (ખ્‍ત્‍ઘ્‍વ્‍ચ્‍ તાલીમ અને શિક્ષણ)...
Breaking NewsOtherવલસાડવાપી

ચંડોરના સરપંચ રણજીત પટેલની દમણગંગા નદીમાં સી.ઈ.ટી.પી.નું કેમીકલ યુક્‍ત પાણી છોડાતું હોવાની ફરિયાદ

vartmanpravah
જી.પી.સી.બી.એ આઉટલેટ પાણીના સેમ્‍પલ લઈ તપાસ હાથ ધરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13 વાપી નજીક આવેલા ચંડોરના ગ્રામજનો રવિવારના રોજ દમણગંગા નદીમાં ગણેશ વિસર્જન...
દમણ

ભામટી પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ગણપતિ મહોત્‍સવનું ભક્‍તિભાવ સાથે વિસર્જન

vartmanpravah
અઢી દિવસના ગણપતિ મહોત્‍સવ દરમિયાન ભજન-કિર્તન અને ગણપતિ આરાધના સાથે ભક્‍તિમય બનેલો સમગ્ર માહોલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 ભામટી પ્રગતિ મંડળ દ્વારા...
Breaking Newsદમણ

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમનો આરંભ

vartmanpravah
દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકના એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયા દંપત્તિએ સજોડે પૂજા-અર્ચના સાથે કરાવેલી શરૂઆત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 દમણ અને દીવ સ્‍ટેટ...
Breaking Newsદમણ

કડૈયા ગામના શ્રીજી યુવક મંડળ ખાતે પ્રસિદ્ધ કથાકાર દેવુ બાપુએ ગણપતિ બાપ્‍પાના આશીર્વાદ લઈ ભક્‍તોને મહાપૂજાનો આપેલો લાભ

vartmanpravah
કડૈયા ગામમાં અગામી તા.21થી 27 સપ્‍ટેમ્‍બર દરમિયાન સર્વપિતૃઓના મોક્ષ અર્થે ભાગવત મહાકથાનું આયોજન કરાયું હોવાની સરપંચ શંકરભાઈ પટેલે આપેલી જાણકારી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking Newsદમણ

દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં આયોજીત ગણેશ મહોત્‍સવ

vartmanpravah
માં વિવિધ સ્‍થળોએ સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાની ધર્મપત્‍ની શ્રીમતી પુષ્‍પા ગોસાવી સાથે દર્શનનો લાભ લીધો હતો. ભામટી માહ્યાવંશી ફળિયા, નવીનગરી, શક્‍તિ યુવક મંડળ ભાઠૈયા,...