લગભગ તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોની સમસ્યા એકસરખીઃ દાનહ-દમણ-દીવ બાદ લક્ષદ્વીપના ઉપચાર માટે પણ સફળ રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી
– સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલ હજુ ઘણો લાંબો સમય સુધી રહી શકે એવી સ્થિતિહોવાથી ઓર વધુ સુધારણાં થવાની સંભાવના...

