દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને લોકસભાની કળષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સમિતિના સભ્ય બનાવાયા
દમણ-દીવવાસીઓમાં આનંદની લહેરઃ ઉમેશભાઈ પટેલ ઉપર કરવામાં આવી રહેલી અભિનંદનની વર્ષા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27: દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને લોકસભાની કળષિ, પશુપાલન,...

