September 16, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
સેલવાસ

દાદરા ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપ સરપંચે બાંધેલી ભાજપની કંઠી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૦૮ દાનહ અને દમણ-દીવની દાદરા પંચાયતના જેડીયુ શાસિત હતી. જેના સરપંચ અને ઉપસરપંચ સહિત ઍમની ટીમ ભાજપામાં પ્રવેશ લઈ લીધો...
Otherદમણ

દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોîધાતા રાહતનો અહેસાસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.૦૮ ઃ સંઘપ્રદેશ દમણમાં આજરોજ નવો ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો નથી તેમજ ઍક પણ વ્યક્તિને આજરોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી...
Otherસેલવાસ

દાનહમાં ૧ કોરોના પોઝિટિવ કેસ નોધાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૦૮ દાદરા નગર હવેલીમા નવા ૦૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા ૨૫ સક્રિય કેસ છે, અત્યાર સુધીમા ૫૮૨૭...
તંત્રી લેખ

શું દાદરા નગર હવેલી ભાજપ પોતાનો દાયરો લાંબો નહીં કરી શકે?

vartmanpravah
સીસીટીવી અને વાઈ ફાઈ ખરીદી કૌભાંડમાં સંકળાયેલા દાદરાના સરપંચ અને અનુ.જાતિ, જનજાતિ અત્યાચાર નિવારણ ધારા હેઠળ ધરપકડ કરાયેલા ઉપ સરપંચને ભાજપની કંઠી પહેરાવતા દાદરા નગર...
દમણ

સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવની આકસ્મિક તપાસમાં ઉજાગર સોમનાથ ગ્રામ પંચાયતમાં વહીવટી અનિયમિતતાઃ દસ્તાવેજાની જાળવણીમાં કચાશ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. ૦૮ઃ સોમનાથ ગ્રામ પંચાયતમાં વિવિધ દસ્તાવેજાનો રખરખાવ અને પંચાયત વિસ્તાર તથા પંચાયત ઘરમાં સ્વચ્છતાનો અભાવ દેખાતા આજે સોમનાથ ગ્રામ...
નવસારી

ચીખલી થાલામાં મુખ્ય માર્ગ ઉપર કોમ્પ્લેક્ષનું બાંધકામ ગેરકાયદેસર હોવાની લેખિત રજૂઆત બાદ ટીડીઅો દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.૦૮ ચીખલી થાલા ગામે મુખ્ય માર્ગ ઉપર કોમ્પ્લેક્ષનું બાંધકામ ગેરકાયદેસર હોવાની લેખિત રજૂઆત બાદ ટીડીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી...
Other

વાપીના ચાર કોલ્ડ સ્ટોરેજ પૈકી ત્રણ ખરાબ હાલતમાં : શબને વલસાડ લઈ જવા પડે છે

vartmanpravah
મરામત અને યોગ્ય સંચાલનના અભાવે ઉભી થયેલ સ્થિતિઃ વાપીમાં મહિને ૧૦ ઉપરાંત લાશોને સાચવવાની જરૂરીયાત ઉભી થાય છે     (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી,...
Other

વલસાડ જિલ્લામાં ગરબા ક્લાસ ચાલુ કરવા માટે સંચાલકોની માંગ

vartmanpravah
      કોરોના ગાઈડલાઈન પાલન અને પ૦ ટકાની હાજરી અંગે સંચાલકોઍ બાંહેધરી આપી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.૦૮ : કોરોનાના સંક્રમણને લઈ ગત...
Other

ખાંડા ખાતેથી વલસાડ જિલ્લાના આદિજાતિના ખેડૂતોને આંબા કલમોના વિતરણનો શુભારંભ કરાવતા રાજયમંત્રી રમણલાલ પાટકર આંબા કલમ થકી ખેડૂતોની આવક વધવાની સાથે પર્યાવરણની જાળવણી પણ થશે- રાજ્ય મંત્રી રમણલાલ પાટકર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૦૮: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખાંડા ખાતેથી આદિજાતિ વિકાસ વિભાગની વનબંધુ કલ્‍યાણ યોજના હેઠળના ફળાઉ રોપા વિતરણ કાર્યક્રમનો શુભારંભ વન...
Other

વલસાડ ખેરગામ રોડ ઉપર મારૂતિકારે ઍક્ટીવાને ટક્કર મારતા સગા ભાઈ-બહેનનું અકસ્માતમાં મોત

vartmanpravah
બુધવારે ભૂમિકા સાસરેથી ઘરે આવી ભાઈ ભાવિન સાથે ઍક્ટીવા ઉપર જઈ રહ્ના હતા તે દરમિયાન સર્જાયેલો ગોઝારો અકસ્માત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.૦૮ વલસાડ...