લ્યો કરો વાત..! વાહ એનસીએલટી..! રૂા.250 કરોડની મિલકતનું મૂલ્ય માત્ર રૂા.20-22 કરોડ જ આંક્યુ..!
દમણ ન.પા.ના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કાઉન્સિલર મુકેશભાઈ પટેલે સમગ્ર ષડ્યંત્રની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આપેલી જાણકારી રાધા માધવ કોર્પોરેશને એનસીએલટીના અધિકારીઓને પટાવી પોતાની મિકલતનું...

