Vartman Pravah

Year : vartmanpravah

11428 Posts - 0 Comments
તંત્રી લેખ

મોદી સરકારના કેબિનેટ વિસ્તરણમાં ૧૩૦ કરોડ ભારતીયોની આશા આકાંક્ષા અને વિશ્વાસનો પડઘો

vartmanpravah
ભારતના ઈતિહાસમાં પહેલી વખત પ્રધાન મંડળમાં ઍસ.સી., ઍસ.ટી., અો.બી.સી. અને મહિલાને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું છે. પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીઍ મે, ૨૦૧૪માં અખત્યાર સંભાળ્યો ત્યારથી...
નવસારી

ચીખલી ઍપીઍમસીના ચેરમેન પદે કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદે પરિમલ દેસાઈ બિનહરીફ ચૂંટાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.૦૭ ચીખલી ઍપીઍમસીના ચેરમેન પદે શ્રી કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદે શ્રી પરિમલ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઍપીઍમસીના...
વાપી

મહારાષ્ટ્રમાં સંક્રમણ અોછું થતા વાપી ડેપોઍ મુંબઈની ચાર ટ્રીપ શરૂ કરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.૦૭ ઘણા લાંબા સમયથી કોરોનાને લીધે મહારાષ્ટ્ર વચ્ચે ઍસ.ટી. બસ પરિવહન બંધ હતું. પરંતુ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાને...
વાપી

વલસાડને મળ્યુ કેવડીયા-ચેન્નઈ ઍક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.૦૭ વલસાડ રેલ્વે સ્ટેશનને કેવડીયા-ચૈન્નઈ ઍક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ ફાળવાતા દક્ષિણ ભારતીયોના વલસાડ ટ્રાવેલ્સ ઍસોસિઍશનને આજે બુધવાર વલસાડ સ્ટેશને ટ્રેનનું સ્વાગત...
Other

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ અંતર્ગત કોવિડ-૧૯ મહામારીના કારણે અનાથ થયેલા બાળકોને અોનલાઈન પેમેન્ટ લોન્ચીંગ કાર્યક્રમ અન્વયે ડી.બી. ટી.ના માધ્યમથી પ્રતિ બાળક દીઠ માસિક રૂ. ૪૦૦૦/-ની સહાય કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.૦૭ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ- ૧૯ મહામારીના સમગગાળા દરમિયાન અનાથ બનેલા બાળકોને આર્થિક સહાયના...
ઉમરગામ

સરીગામની મહિલાઍ કોગી આગેવાન રાકેશ રાય ઉપર મુકેલો છેડતીનો આરોપ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.૦૬ ઉમરગામ મામલતદાર કચેરીના પટાંગણમાં ગતરોજ સરીગામની મહિલા છેડતીનો ભોગ બનવાની ચકચારીત અને શરમજનક ઘટના પ્રકાશમાં આવવા પામી છે. ઘટના...
વાપી

ધરમપુર નજીકમાં મૃગમાળ ગામે રેમ્બો વોરિયસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.૦૬ ભારતીય સંસ્કૃતિની ઍ પરંપરા રહી છે કે, માનવ સેવાની સરવાણી વહાવવામાં ક્યારેય પાછી પાની કરેલ નથી, જ્યારે જ્યારે મદદ...
વાપી

પારડી હાઇવે ઉપર મોડી રાત્રે કન્ટેનર અને બે ટેમ્પા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.૦૬ પારડી હાઈવે સ્થિત ચન્દ્રપુર પાસે આવેલ ફ્લાઈ ઓવર બ્રિજ પર કન્ટેનર ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવતા તે ટ્રેક છોડી...
ગુજરાત

નવસારીનાં મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયાં

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.૦૬ રાષ્ટ્રપતિ દ્વારા આજરોજ ભારત દેશના જુદા જુદા રાજ્યોના રાજ્યપાલોની ફેરબદલ અને કેટલાક રાજ્યપાલની નિમણૂંક કરાઈ છે. જેમાં ગુજરાતના નવસારીના...
સેલવાસ

દાનહમાં ૦૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ દમણમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૦૬ દાદરા નગર હવેલીમાં નવા ૦૬ કોરોના પાઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમા હાલમા ૩૧ સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં ૫૮૧૯...