નાની વહિયાળ હાઈસ્કૂલના એથ્લેન્ટિકસ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને હાફ પેન્ટ તથા ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: વલસાડ જિ.પંચાયત સભ્ય અને નાની વહીયાળ હાઈસ્કૂલના આચાર્ય શ્રી શૈલેશકુમાર આર પટેલ અને ટ્રેનર વિજયકુમાર વાની ના પ્રયત્નોથી વોક...

