August 11, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસઆઈએની ટીમમા હવે પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની દેખાઈ રહેલી ઉત્‍સુકતા

vartmanpravah
જીઆઈડીસીએ એસઆઈએને ફાળવેલ પ્‍લોટ અને નોટિફાઇડ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટે ફાળવેલ જમીન તેમજ કોમન ઈન્‍ફયુઅન્‍ટ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ ફાળવવાની બાકી રહેલી જમીનને હાંસલ કરવા યોગ્‍ય દિશામાં હાથ ધરેલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં જોખમી સ્‍ટંટ કરનાર બે રીક્ષા ચાલકો અંતે પોલીસ અડફેટે આવી જ ગયા

vartmanpravah
સતત બે દિવસ આશાધામ સ્‍કૂલ રોડ અને થર્ડ ફેઝ રોડ ઉપર સ્‍ટંટની બે ઘટના ઘટી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: સસ્‍તી લોકપ્રિયતા માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુપીએલ લિમિટેડ કંપની ખાતે યુપીએલ અને રોટરી કલબ ઓફ વાપીના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપીમાં આવેલ યુપીએલ લિમિટેડ કંપની ખાતે યુપીએલ અને રોટરી કલબ ઓફ વાપીના સંયુક્‍ત ઉપક્રમે 6 જુલાઈના રક્‍તદાન કેમ્‍પનું આયોજન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાની ક્‍વોરીમાં ઉપરથી પથ્‍થર પડતા યુવકનું કરુણ મોત

vartmanpravah
ભારત સ્‍ટોન ક્‍વોરીમાં કામ કરતા વ્‍યારાના પંકજ ગોવિંદ ગામીત મોતને ભેટયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: કપરાડા તાલુકાના ઝરી ફળીયામાં આવેલ એક ક્‍વોરીમાં કરુણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે વાપી ઈસ્‍કોન મંદિર દ્વારા આયોજીત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ લેતા ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે વાપી, ઈસ્‍કોન મંદિર દ્વારા આયોજીત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ લેતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સૃષ્‍ટિના સર્જનહાર ભગવાન જગન્નાથ વાપી-વલસાડની શેરીઓમાં નગરચર્યાએ નિકળ્‍યા

vartmanpravah
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા શણગારેલા રથમાં બિરાજી નિકળ્‍યા ત્‍યારે શેરીઓમાંગગનચુંબી જય જગન્નાથના જયઘોષ ગુંજી ઉઠયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: અષાઢ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત સેલવાસ ખાતેની દિવ્‍યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્‍યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં પોષણ અને આરોગ્‍ય...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકારની મુલાકાતમાં દમણ અને દીવના અધિકારીઓને સાંસદનો પ્રોટોકોલ-એસ.ઓ.પી.ની યાદ અપાવતા સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah
‘‘જો તમે મારા ઉપર એક એફ.આઈ.આર. કરશો તો હું પાંચ એફ.આઈ.આર. અધિકારીઓ સામે કરાવવાનો દમ રાખું છું”: સાંસદ ઉમેશભાઈ પટેલની અધિકારીઓને ખુલ્લી ધમકી દમણ અને...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ ભાજપના નવા પ્રભારી તરીકે દુષ્‍યંતભાઈ પટેલની નિયુક્‍તિઃ સંગઠનમાં નવી ગતિ-ઊર્જા આવવાની સંભાવના

vartmanpravah
સહ પ્રભારી તરીકે કામ કરી ચુક્‍યા હોવાથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકો, પક્ષના કાર્યકરો અને હોદ્દેદારોની માનસિકતા તથા પક્ષ પ્રત્‍યેની નિષ્‍ઠાની લાગણીથી પણ માહિતગાર...
Breaking NewsOtherઉમરગામડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યોઃ નદીનાળા છલકાયા

vartmanpravah
ડોકમરડીનો જૂનો પુલ અવર-જવર માટે જિલ્લા તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્‍યો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં...