દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’થી મોટાપાયે વૃક્ષારોપણ કરવા માટેની તૈયારીઓ હાથ ધરાઈ
વન વિભાગ દ્વારા 500 હેક્ટરમાં કુલ 8 લાખ વૃક્ષોના છોડવાઓનું વાવેતર કરવાનું લક્ષ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.02 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી...

