ધરમપુર ધસારપાડા ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો : બાઈક સવારનું સારવારમાં મોત
તણસીયા નવીનગરી ફળીયામાં રહેતો વિપુલ રમણભાઈ પરવાડીયાનું સારવાર દરમિયાન વલસાડ સિવિલમાં મોત (વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: ધરમપુરના ધસારપાડા ચોકડી પાસે બે બાઈક સામસામે ભટકાતા...

