બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે ચોમાસામાં ઘરોમાં પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે ચીખલીના ઘેકટી ગામના રહિશો દ્વારા પ્રાંત અધિકારીને કરાયેલી લેખિત રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના વંકાલ ગામના વજીફા ફળિયાના અગ્રણી દીપકભાઈ સોલંકી, ઘેકટીના સરપંચ સુનિલભાઈ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઘેકટી પહાડ ફળિયાના સ્થાનિક રહીશો...

