પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાબેલ વહીવટમાં દાનહ અને દમણ-દીવમાં ગુંડાગીર્દી, હપ્તાખોરી અને અવૈધ કારોબાર ઉપર આવેલો અંકુશ
ભૂતકાળમાં સંઘપ્રદેશ પ્રશાસનનો વહીવટ સાંસદ કે અન્ય ચાર-પાંચ પ્રભાવશાળી નેતાઓ, લેન્ડમાફિયાઓ, લીકરમાફિયાઓના ઈશારે ચાલતો હતો અને પોલીસ તંત્ર પણ તેમના ઈશારે જ કામ કરી મોટાભાગની...

