વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી લીલી ઝંડી બતાવી પારડીના ન્યુ પારડી નામના ગુડ્સ રેલવે સ્ટેશનનું કર્યું લોકાર્પણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.12: વર્ષો પહેલા ખખડધજ રસ્તાઓને વાજપેયીની ભાજપ સરકાર આવતા જ દેશના તમામ રસ્તાઓની કાયાપલટ થઈ ગઈ હતી તેવી જ રીતે...

