મોટી દમણ હિન્દુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટના પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ પટેલની કરાયેલી વરણી: મહામંત્રી પદે જેસલભાઈ પરમાર અને ટ્રસ્ટી તરીકે પ્રમોદભાઈ રાણાની નિયુક્તિ
નવનિયુક્ત પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે સૌના સાથ, સૌના પ્રયાસથી મોટી દમણ હિન્દુ સ્મશાન ભૂમિના વહીવટને પારદર્શક બનાવવાની સાથે વિકસિત કરવા આપેલો કોલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

