Vartman Pravah

Year : vartmanpravah

11435 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વી.આઈ.એ. દ્વારા હેલ્‍થ એન્‍ડ સેફટી ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah
વાપી ખાતે ટુંક સમયમાં ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેન્‍ટરની સ્‍થાપના કરવામાં આવશે : કનુભાઈ દેસાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: વાપી વી.આઈ.એ. તથા ડીસ્‍ટ્રીક્‍ટ ઈન્‍ડસ્‍ટ્રીયલ હેલ્‍થ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા એસએલપી ટ્રોફી સિઝન-1 ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું ભવ્‍ય આયોજન

vartmanpravah
– સંજય તાડા દ્વારા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: વાપી સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજના યુવાનો દ્વારા વાપી ખાતે સૌપ્રથમ વખત એસએલપી ટ્રોફી સીઝન એકનું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ એન્‍જિનિયરીંગ ઝોનમાં થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી આગ

vartmanpravah
કંપનીમાં રાખેલ રો મટિરિયલ, મશીનરી અને કંપનીના શેડને થયેલું નુકસાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.10: સરીગામ જીઆઈડીસી એન્‍જિનિયરિંગ ઝોનમાં કાર્યરત ઋષિકા પેકેજીંગ કંપનીમાં બપોરના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.3.30 કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah
ઝીરો કાર્બનના લક્ષ્યાંકને સિધ્‍ધ કરવા માટે ઈલેક્‍ટ્રીક વ્‍હીકલોનો ઉપયોગ કરીશું તો હવામાં કાર્બન ઉત્‍સર્જન ઘટશેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ મુસાફરોની સુવિધા માટે કુલ 8000 નવી નક્કોર...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

મહાશિવરાત્રી નિમિત્તે દાનહઃ બિન્‍દ્રાબિન તડકેશ્વર મહાદેવના મંદિરે પ્રદેશ ભાજપપ્રભારી તથા પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને મહાનુભાવોએ પૂજા-અર્ચના સાથે કરેલો જળાભિષેક

vartmanpravah
દાનહ અને દમણ-દીવના સર્વાંગી કલ્‍યાણની પણ મહાનુભાવોએ ભગવાન ભોળાનાથને કરેલી કામના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08 : આજે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે દાદરા નગર હવેલીના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ/દમણ, તા.08: આજે મહાશિવરાત્રીના પવિત્ર પર્વએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના વિવિધ શિવાલયોમાં ભક્‍તોની ભારેભીડ ઉમટી પડી હતી. હવેલી સવારથી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણવાડા ગ્રા.પં. દ્વારા યોજાઈ વિશેષ મહિલા ગ્રામસભાઃ મોદી સરકારે પ્રદેશમાં રહેતા તમામ લોકોનું સલામત બનાવેલું ભવિષ્‍ય

vartmanpravah
આયુષ્‍માન ભારત વીમા યોજના અંગે પણ આપવામાં આવેલી વિસ્‍તૃત જાણકારી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આજે ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરવામાં આવેલી જોરશોરથી ઉજવણી

vartmanpravah
દેશમાં મહિલાઓ અસુરક્ષિત હોવાની સાથે કેન્‍દ્રની મોદી સરકાર માત્ર નારા અને જૂમલાઓથી ચાલી રહી છેઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.08...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah
મહિલા પી.એસ.આઈ. છાયાબેન ટંડેલે બહેનોને 112 અને 181 નંબરનું સમજાવેલું મહત્ત્વઃ મહિલા સાઈબર ક્રાઈમની પણ આપેલી વિસ્‍તૃત માહિતી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 :...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આંતરરાષ્‍ટ્રીય બોક્‍સિંગ ફેડરેશન દ્વારા મોન્‍ટેનેગ્રોમાં આયોજીત યુથ બોક્‍સિંગ કપ-2024માં સંઘપ્રદેશના બોક્‍સર સુમીતનું શાનદાર પ્રદર્શનઃ ઓસ્‍ટ્રિયા અને પોલેન્‍ડના ખેલાડીઓને પરાજીત કરી ક્‍વાર્ટર ફાઈનલમાં કરેલો પ્રવેશ

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસને રમત-ગમતને પ્રોત્‍સાહન આપવાની અપનાવેલી નીતિના કારણે પ્રદેશના યુવા ખેલાડીઓને રાષ્‍ટ્રીય તથા આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે ઝળકવા મળી રહેલી મહત્‍વની તકો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...