Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી નગરપાલિકાની ખાસ સામાન્ય સભા યોજાઈvartmanpravahMarch 7, 2024 by vartmanpravahMarch 7, 20240 મિલકત વેરામાં 10 ટકાનો વધારો મંજુર કરાયો મહાનગરપાલિકા બનાવવા અંગે જરૂરી દરખાસ્ત સરકારમાં મોકલાવાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વાપી નગરપાલિકાની ખાસ સામાન્ય સભા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાંથી ભાજપ મેનીફેસ્ટો માટે 25 હજાર સુચનો મંગાવશે, સુચનો આધારે મેનીફેસ્ટો તૈયાર થશેvartmanpravahMarch 7, 2024 by vartmanpravahMarch 7, 20240 વિધાનસભા વિસ્તાર દીઠ 5 હજાર સુચનો મંગાવાશે, પ્રોફેશન ક્ષેત્રના એક્સપર્ટ પાસેથી મેન્યુઅલી પેટીમાં તથા ઈ-માધ્યમથી સુચનો મંગાવાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વલસાડ જિલ્લા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઆજે મહાશિવરાત્રી : વલસાડમાં સિધ્ધેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રામાં શીવ નગરચર્યામાં નિકળશેvartmanpravahMarch 7, 2024 by vartmanpravahMarch 7, 20240 જિલ્લાના તમામ શિવાલયો શણગારાયા: હરહર ભોલેના નાદ થી શિવ મંદિરો ગુંજશે: દુલસાડમાં 11 લાખ રૂદ્રાક્ષનું 15 ફૂટ ઊંચુ શિવલીંગની સ્થાપના (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વલસાડ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશદમણ-દીવમાં ભાજપે ચોથી ટર્મ માટે પણ સાંસદ લાલુભાઈ પટેલને ટિકિટ આપતાં લોકોમાં પ્રગટ થઈ રહેલો અપાર આનંદ-ઉત્સાહvartmanpravahMarch 6, 2024 by vartmanpravahMarch 6, 20240 દિલીપનગર ડેવલપમેન્ટ એસોસિએશનના અધ્યક્ષ લખમભાઈ ટંડેલના નેતૃત્વમાં લાલુભાઈ પટેલનું કરાયેલું જોશભેર સ્વાગતઃ દમણનો મારવાડી સમાજ પણ રાજી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06 : દમણ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવઆજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશેvartmanpravahMarch 6, 2024 by vartmanpravahMarch 6, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06 : આવતી કાલે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ દલવાડાના શ્રી બાસુકીનાથ મંદિરના દર્શન કરી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશલક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના આઈ.એન.એસ. જટાયુ નેવલ બેઝનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરાયું કમિશનિંગvartmanpravahMarch 6, 2024 by vartmanpravahMarch 6, 20240 સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તકતી અનાવરણ અને નૌકાદળ ચિહ્નનું પણ કરેલું હોસ્ટિંગ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) કવરત્તી, તા.06 : લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસસંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિર્મિત કેલેન્ડર ફક્ત સામાજિક-સાંસ્કૃતિક ભાગીદારીનું જ પ્રતિક નથી, પરંતુ સ્થાનિક જનતાના સરકારની પહેલના સમર્થનનું પણ માધ્યમઃ સાંસદ લાલુભાઈ પટેલvartmanpravahMarch 6, 2024 by vartmanpravahMarch 6, 20240 દમણ અને દીવના સાંસદ લાલુભાઈ પટેલે કડૈયા ગ્રામ પંચાયત ખાતે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘વિકસિત ભારત’ના સંકલ્પ અને મોદીજીની ગેરંટીની થીમ ઉપર સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિર્મિત...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશદમણવાડા ગ્રામ પંચાયતના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્નvartmanpravahMarch 4, 2024March 4, 2024 by vartmanpravahMarch 4, 2024March 4, 20240 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ ગ્રામ સ્વરાજને મળી રહેલી નવી દિશા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04 : આજે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ડુંગરા સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સન્માન અને ધો.10, 12 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયોvartmanpravahMarch 4, 2024 by vartmanpravahMarch 4, 20240 શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: તા.2 માર્ચે શ્રી એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઝેડ. એચ. શાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડમાં પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા ચોથો મીડિયા એવોર્ડ 2024 યોજાયોvartmanpravahMarch 4, 2024 by vartmanpravahMarch 4, 20240 મુખ્ય અતિથિ તરીકે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, એ.બી.પી. અસ્મિતાના ચેનલ હેડ રોનક પટેલ, એસ.પી. ડો.કરણસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વલસાડમાંપત્રકાર વેલફેર...