સેલવાસ ઝંડાચોક શાળા નજીક સ્કૂલવાન અને ઇલેક્ટ્રીક બસના સ્ટોપેજના કારણે વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા
ટ્રાફિક સમસ્યાને હળવી કરવા ઝîડાચોક સ્કૂલની પાછળ આઈ.ટી.આઈ. રોડ પરની ખુલ્લી જગ્યામાં સ્કૂલવાન અને ઈલેક્ટ્રીક બસને થોભાવવામાં આવે ઍવી માંગ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,...

