July 31, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસઆઈએના પ્રમુખ તરીકે નિર્મલભાઈ દુધાની બિનહરીફ જાહેર

vartmanpravah
12 એક્‍ઝિક્‍યુટિવ કમિટિ માટે 24 ઉમેદવારોએ રજૂ કરેલી દાવેદારી પરંતુ શિરીષભાઈ દેસાઈ અને એમની ટીમ દ્વારા પ્રમુખ બાદ એક્‍ઝિક્‍યુટિવ કમિટિ પણ સમરસ જાહેર થાય એવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મૃગમાળ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પુનઃ સ્‍થાપિત શિક્ષકને ત્રણ દિવસ શાળામાં હાજર ન કરતા વલસાડ કલેક્‍ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: ધરમપુર તાલુકાની મૃગમાળ પ્રાથમિક શાળામાં નિલેશકુમાર જગુભાઈ પટેલ ઉ.શિ. પ્રા.શાળા મૃગમળ, તા.ધરમપુર, જિ.વલસાડને મૃગમાળ પ્રાથમિક શાળાના આચાર્યએ હાજર કરેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર મૂળગામ શાળાનું નવિન બાંધકામ નબળું હોવાની હકિકતો ગ્રામજનોએ ઉજાગર કરતા અંતે બાંધકામ તોડવાની નોબત

vartmanpravah
ગ્રામજનોની મહેનત રંગ લાવી : જાન્‍યુઆરીથી બાંધકામ અંગે ગ્રામજનો ફરિયાદ કરતા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: ધરમપુર તાલુકામાં આવેલ શિશુમાળ મૂળગામમાં ધો.1 થી...
Breaking Newsઉમરગામકપરાડાડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસનાક્રિષ્‍ના હાઈટ્‍સ બિલ્‍ડિંગના નવમા માળેથી યુવતીએ છલાંગ લગાવી: ઘટના સ્થળે જ મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19: સેલવાસના ક્રિષ્‍ના હાઈટ્‍સ સોસાયટીના નવમા માળે સફાઈનું કામ કરતી યુવતીએ કોઈક અગમ્‍ય કારણોસર ઉપરથી છલાંગ લગાવી દીધી હતી. નીચે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ખડોલી સ્‍થિત શિવોમ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીનાખડોલી ગામે ટેલકમ પાવડર બનાવતી કંપનીમાં રવિવારની મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનના પાછળના ભાગમાં આગ લાગી : મુદ્દામાલ તરીકે રાખેલ બે બાઈક બળીને ખાખ

vartmanpravah
સમયસર પાલિકા ફાયરની ટીમે કચરાના ઢગલામાં લાગેલી આગ બુઝાવી દેતા મોટું નુકશાની ટળી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: વલસાડ સિટી પોલીસ સ્‍ટેશન પાછળ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએમાં વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગ્‍લોબલ કેમિકલ અવરનેસ સેશન યોજાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: આજ રોજ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA), Regulatory Representatives & Managers Association (RRMA), Global Product Council (GPC) અને CHEMEXCIL દ્વારા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ચિસદા ગામના નવયુવાન ચિત્રકાર અશ્વિનભાઈ ચીબડાએ પોતાની કલા-કૌશલ્‍યનો આપેલો બેનમૂન પરિચય

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસન ઉભરતા કલાકાર અશ્વિનભાઈ ચીબડાને યોગ્‍ય પ્‍લેટફોર્મ આપી આદિવાસી સંસ્‍કૃતિ અને આદિવાસી યુવાનોને પ્રોત્‍સાહિત કરે એવી જાગેલી અપેક્ષા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ આર.ટી.ઓ. દ્વારા ગેરરિતી આચરતી સાત ટ્રકોને રૂા.1.50 લાખનો દંડ ફટકાર્યો : ટ્રક માલિકોમાં ફફડાટ

vartmanpravah
કોલસો, રેતી, માટી ભરેલી ટ્રકો સામે આર.ટી.ઓ. ઓફીસર કે.જી. પટેલે કરેલી સખ્‍ત કાર્યવાહી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વલસાડ જિલ્લામાં રેતી, કોલસો, માટી ભરેલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પટેલ સમાજ દ્વારા તિથલમાં સર્વ પ્રથમ વાર મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah
કલેક્‍ટર આયુષ ઓક અને એસ.પી. ડો.કરણસિંહ વાઘેલાએ લીલી ઝંડી આપી દોડનું પ્રસ્‍થાન કરાવ્‍યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વલસાડમાં આજે રવિવારે વહેલી સવારે વલસાડ...