વલસાડ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો પડતર માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતર્યા
ડોક્ટરોને ચુકવવા પાત્ર સ્ટાઈપેન્ડનો ઘટાડો કરવામાં આવતા ડોક્ટરો મંગળવારથી હડતાલ ઉપર ઉતર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: વલસાડ જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો આજે...

